Opening Bell: સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનું ગાબડું
GIFT Nifty શરૂઆતમાં 23278 સ્તરની નીચે ટ્રેડ થતાં શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું છે. સેન્સેક્સ 555.85 પોઈન્ટના ઘટાડા સાથે 74,272.40 નાં સ્તરે 0.74% ઘટાડા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી50 225 પોઈન્ટ ઘટીને 23,221.80નાં સ્તરે પહોંચ્યો છે અને 0.96%નો વધારો-ઘટાડો જોવા મળ્યો છે.

GIFT Nifty શરૂઆતમાં 23278 સ્તરની નીચે ટ્રેડ થતાં શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું છે. સેન્સેક્સ 555.85 પોઈન્ટના ઘટાડા સાથે 74,272.40નાં સ્તરે 0.74% ઘટાડા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી50 225 પોઈન્ટ ઘટીને 23,221.80નાં સ્તરે પહોંચ્યો છે અને 0.96%નો વધારો-ઘટાડો જોવા મળ્યો છે.
બુધવારે ભારતીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. શરૂઆતમાં GIFT Nifty 23278 સ્તરની નીચે આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, Nifty 117.80 પોઇન્ટ અથવા 0.50% વધીને 23,446.80 પર બંધ થયો હતો. Sensex 299.17 પોઇન્ટ અથવા 0.40% વધીને 74,828.25 પર રહ્યો હતો.
આ પણ વાંચો: NSE IPO Listing: 5.71 ગણો સબસ્ક્રાઇબ થયેલા IPOનું આજે લિસ્ટિંગ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા બજારમાં 429 પોઇન્ટ ખાબક્યુ, નિફ્ટી 22,600ની નજીક

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા અને ક્રૂડ ઓઇલ વધતા બજાર 500 પોઇન્ટ ખાબક્યું

ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી

Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો

Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ

Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી






