Reach Millions. Build Your Brand
+91 99042 77760
Paris Fashion Weekમાં L’Oréal Parisના “Le Défilé” શોમાં ઐશ્વર્યા રાયનો લુક ખાસ ચર્ચામાં રહ્યો હતો. બ્લેક વેલ્વેટ કોટ્યૂરમાં ક્રિસ્ટલ ડિટેલિંગ, લક્ઝરી સ્ટાઇલિંગ અને અલગ હેર લુક સાથે તેમણે ફેશન જગતમાં ધ્યાન ખેંચ્યું હતું.
Advertisement by KuberaNow